૧ . ભારતીય ચા બોર્ડ દ્ધારા જાહેર કરાયેલ આકડા મુજબ ૨૦૨૪ માં ભારતે ૨૫.પ કરોડની ચાની નિકાસ કરેલ હતી.
૨ . ચાની નિકાસમાં કેન્યા પ્રથમ નંબર એ આવે છે.
3 . ઇરાક , યુએઈ , ઈરાન , રશિયા , યુએસએ , યુકે સહિત કુલ ૨૫થી વધુ દેશોમાં ભારત ચાની નિકાસ કરે છે.
૪. ભારતની આસામ , દાર્જિલિંગ અને નિલાગીરી ચાને વિશ્વની શ્રેષ્ઠ ચા માં ગણવામાં આવે છે.
Keywords: નિકાસ
0