રેમિટન્સ : ભારતીય ઇમિગ્રન્ટ્સનો નાણાં પ્રવાહ

૧. રેમિટન્સ એટલે વિદેશ જઈને કામ કરતાં વ્યક્તિ દ્રારા વતનમાં મોકલવામાં આવતું નાણું
૨. વિદેશમાં વસતા અને ત્યાં કામ કરતાં ભારતીયો આપણા દેશના અર્થતંત્રને વેગ આપવામાં મહત્વનું યોગદાન આપે છે.
૩. હાલના સમયમાં ભારતમાં આવતું રેમિટન્સ ઘટવા પાછળના કારણો પૈકી મુખ્ય એ છે કે ભારતમાંથી ખાડી દેશોમાં મજૂરોનું માઈગ્રેશન ઘટેલું છે તથા વિકસિત દેશોમાં પ્રોફેશનલ્સ માટે કામની સ્થિતિ કપરી થઈ રહી છે.

Keywords: રેમિટન્સ,

0

Comments: