સર્ટ-ઈન ની AI એપ્સથી સાવધ રહેવાની સલાહ

૧. Computer Emergency Response Team of India (CERT-IN) મુજબ સાયબર હુમલાખોરો AI એપ્સ ની લોકપ્રિયતાનો ફાયદો લઈ નકલી એપ્લિકેશન બનાવી શકે છે.
૨. AI મોડેલ્સ માં હેકર્સ દ્રારા ડેટા પોઈઝનીંગ દ્રારા એઆઈ ને ખોટી માહિતી આપી ભ્રમિત કરવામાં આવે છે અને તેનો ઉપયોગ AI દ્રારા ખોટુ અથવા પક્ષપાતી પરિણામ આપવા કરવામાં આવે છે.

Keywords: ડેટા પોઈઝનીંગ , સર્ટ-ઈન, ડેટા પોઈઝનીંગ

0

Comments: