૧. ગણિત માટેનો એબેલ પુરસ્કાર 2025 માં માસાકી કાશીવારાને એનાયત કરવામાં આવ્યો હતો.
૨. તેઓએ D-modules અને crystal bases ના કારણે ગણિતમાં મહત્વનું યોગદાન આપેલું છે.
૩. એબેલ પુરસ્કાર ગણિતમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ માટે આપવામાં આવે છે.
Keywords: એબેલ પુરસ્કાર, Abel Prize
0