ભારત-રશિયા નૌકાદળ કવાયત INDRA : 14th edition

1. ભારત-રશિયા દ્વિપક્ષીય નૌકાદળ કવાયત INDRA ની 14મી આવૃત્તિ 28 માર્ચથી 2 એપ્રિલ 2025 દરમિયાન ચેન્નાઈના દરિયાકાંઠે યોજાવાની છે.
2. INDRA કવાયત 2003 માં શરૂ થઈ હતી. ભારતીય નૌકાદળ અને રશિયન નૌકાદળ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા માટે તેની શરૂઆત કરવામાં આવી હતી.

Keywords: INDRA

0

Comments: