1. Conservation Assured | Tiger Standards (CA|TS) accreditation એ એક સંરક્ષણ વ્યવસ્થા છે જે વૈશ્વિક સ્તરે સ્વીકૃત છે. આ સાધન વિશ્વભરમાં વાઘની વસ્તીનું સંચાલન કરવા માટે શ્રેષ્ઠ ધોરણો અને પ્રથાઓ નક્કી કરે છે અને પ્રગતિના માપદંડ માટે તેમના મૂલ્યાંકનને પ્રોત્સાહન આપે છે.
૨. માન્યતા પ્રાપ્ત થઈ છે તે ૧૪ વાઘ અભયારણ્ય
આસામમાં ઓરાંગ,
માનસ અને કાઝીરંગા
એમપીમાં કાન્હા, પન્ના અને સાતપુરા
મહારાષ્ટ્રમાં પેંચ
બિહારમાં વાલ્મીકિ વાઘ અભયારણ્ય
યુપીમાં દુધવા
પશ્ચિમ બંગાળમાં સુંદરવન
કેરળમાં પરમ્બિકુલમ
કર્ણાટકનું બાંદીપુર વાઘ અભયારણ્ય
તમિલનાડુમાં અન્નામલાઈ અને મુદુમલાઈ ટાઈગર રિઝર્વ
Keywords: CA|TS, વાઘ, અભયારણ્ય
0