રાજા મિર્ચ (નાગા કિંગ મરચા)

૧. સ્કોવિલ હીટ યુનિટ્સના (Scoville Heat Units) આધારે રાજા મિર્ચ વિશ્વના ટોચના પાંચ સૌથી તીખા મરચાંમાંનો એક છે.
૨. ૨૦૦૮ માં રાજા મિર્ચ ને જિઓગ્રાફિકલ ઇન્ડિકેશન (GI Tag) સર્ટિફિકેટ મળેલ હતું.
૩. સ્કોવિલ હીટ યુનિટ્સ એ મરી કે હોટસોસ માં કેપસેસીંન (મરચા તથા મરી માં તીખાશ (Heat) માટે જવાબદાર તત્વ) નું પ્રમાણ દર્શાવે છે. જેટલું કેપસેસીં વધુ એટલી તીખાશ વધુ.

Keywords: સ્કોવિલ હીટ યુનિટ્સ, Scoville Heat Units, રાજા મિર્ચ, નાગા કિંગ મરચા, GI Tag

0

Comments: