૧. વિશ્વના સૌથી લાંબા શાસ્ત્રીય સંગીત મહોત્સવ 'સપ્તક સંગીત' સમારોહ આરંભ થયેલ છે.
૨. ૪૫ મો સમારોહ જાણીતા તબલા વાદક ઝાકીર હુસૈન, તથા સિતારવાદક મંજુબહેન મહેતા ને સમર્પિત કરવામાં આવેલ છે.
૩. મંજુબહેન મહેતા સપ્તક સંગીત સમારોહ ના સહ આધ્ય સ્થાપક પણ હતા.
Keywords: મંજુબહેન મહેતા, ઝાકીર હુસૈન, સપ્તક સંગીત સમારોહ
0