૧. રાજ્ય સરકારે બધા પ્રકારની પોલીસ ફરિયાદ ઓનલાઇન કરી શકાય એ પ્રકારની સિસ્ટમ ડિવેલપ કરી છે. હાલમાં માત્ર વાહન અને મોબાઈલ ચોરીની ફરિયાદ જ ઓનલાઈન થતી હતી.
૨. ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૭૩ ની જોગવાઈ મુજબ ઓનલાઇન ફરિયાદની સિસ્ટમ શરૂ થશે. આ કલમ મુજબ કોઈપણ કોગનીઝેબલ ગુનાની ફરિયાદ નાગરિક રૂબરૂ કે ઇલેક્ટ્રોનિક મધ્યમથી કરી શકે છે. જેમાં ગુજરતું પોલીસ પોર્ટલ, ગુજરાત પોલીસ એપ, ઈમેલ અને વ્હોટ્સએપ વગેરે માંધ્યમોનો સમાવેશ થાય છે.
૩. ઓનલાઈન થયેલ ફરિયાદ ઉપર રાજ્યના સીએમ, એચએમ, ડીજીપી, ગૃહવિભાગ ના અધિકારીઓ અને તમામ આઇપીએસની નજર રહેશે.
૩.
Keywords: ભારતીય ન્યાય સંહિતા, BNS, કલમ ૧૭૩
0