૧. વાવ-થરાદ જિલ્લા નું વડુ મથક થરાદ શહેર રહેશ તથા તેમાં ૯ તાલુકા અને ચાર નગરપાલિકાઓ હશે. આ જિલ્લામાં ૬૦૦ ગામો તહત તેનો વિસ્તાર ૬૨૫૭ ચોરસ કિલોમીટર હશે.
૨. હયાત બનાસકાઠા માં ૬ તાલુકાઓ , ૨ નગર પાલિકાઓ, ૬૦૦ ગામો અને ૪૪૮૬ ચોરસ કિલોમીટર નો વિસ્તાર રહેશે.
૩. ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, પોરબંદર, નડિયાદ અને નવસારી એ મ્યુનિસિપલ કોરપોરશન બનશે.
Keywords: વાવ-થરાદ, મ્યુનિસિપલ કોરપોરશન
0