૨૦૨૪ માં વૈશ્વિક રેમિટન્સમાં ભારતનો હિસ્સો ૧૪.૩%

૧. વિશ્વ બઁક અનુસાર ૨૦૨૪માં ભારતને અંદાજે ૧૨૯.૧ અબજ ડોલર મૂલ્યના રેમિટન્સ મળ્યા, જે કોઈપણ વર્ષમાં કોઈ દેશ માટે સૌથી વધુ છે. ઉપરાંત આ વર્ષે વૈશ્વિક રેમિટન્સમાં ભારતનો હિસ્સો ૧૪.૩ ટકા હતો. જે કોઈપણ દેશ માટે સૌથી વધુ હિસ્સો છે.
૨. ભારતમાં રેમિટન્સ આ વર્ષે જીડીપીના ૩.૩ ટકા છે.
૩. ઘણી ઓછી અને મધ્યમ આવક ધરાવતાં દેશો માટે રેમિટસ આવકના મુખ્ય સ્રોત તરીકે કાર્ય કરે છે.
૪. નેપાળમાં ૨૦૨૪માં જીડીપીના ૨૫ ટકાથી વધુ રેમિટન્સનું નિર્માણ થયું હતું. તાજિકિસ્તાન, નિકારાગુઆ, લેબનોન, ટોંગામાં ૨૦૨૪માં રેમિટન્સનો હિસ્સો તેમના સંબંધિત જીડીપીના ૨૫ ટકાથી વધુ હતો.

Keywords: રેમિટન્સ

0

Comments: