૧. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે ગુરુવારે રાજધાની દિલ્હીમાં જમ્મુ-કાશ્મીર અને લદાખના ગૌરવપૂર્ણ ઇતિહાસ આધારિત પુસ્તક જમ્મુ કાશ્મીર એન્ડ લદ્દાખ ઘુધ એજીસ'નું વિમોચન કર્યું.
૨. પ્રાસંગિક સંબોધનમાં શાહે જણાવ્યું કે કાશ્મીરનું નામ કશ્યપ ઋષિના નામ પરથી પડયું હશે. આ શાસકોને ખુશ કરવા માટે લખાયેલા ઇતિહાસથી છૂટકારો મેળવવાનો સમય છે.
Keywords: કાશ્મીર, કશ્યપ ઋષિ
0