ભવાઇ

૧. ભવાઇ નો અર્થ થાય છે ભવની વાહિ એટલે કે સંસારના તડકા છાયાની કથા.
૨. ૧૪ મી સદીમાં સિદ્ધપુરથી શરૂ થયેલી ભવાઇ કળાની અવગત કરતા અસાઇત ઠાકરએ ૩૬૦ કરતાં વધારે ભવાઇ વેશો લખ્યા હતા
૩. અસાઇત ઠાકર નામના બ્રાહ્મણ મિત્ર હેમાળા પટેલની દીકરી ગંગા પર અલાઉદ્દીન ખિલજીના સરદાર સુબાએ નજર બગાડતાં તેને બચાવવા પોતાની દીકરી છે તેમ જણાવેલ. આથી સુબાએ તેઓને એક થાળી માં જમવાનું કીધું. અસાઇત ઠાકર દીકરી સાથે એક થાળી માં જમતા ગામના બ્રાહ્મણોએ અસાઇત ઠાકરને નાત બહાર મૂકી દીધા. તેથી ગોરનો ધંધો ભાંગતા તેઓ ઊંજા માતાજીના મંદિરે આવ્યા અને મુખમાંથી શબ્દો સરી પડ્યા અને ભવાઇ કળાની શરૂઆત થઈ

Keywords: અસાઇત ઠાકર, ભવાઇ

0

Comments: