મ્યાનમાર-થાઈલેન્ડમાં ૭.૭ ની તીવ્રતાનો ભૂકંપ

૧. આ ભૂકંપ નું કેન્દ્ર મ્યાનમાર ના મંડલે શહેર નજીક જમીનની સપાટીથી માત્ર ૧૦ કિમી નીચે હતું.
૨. દક્ષિણ થાઈલેન્ડ માં ૬.૪ ની તીવ્રતા નો આફ્ટરશોક આવેલ હતો.
3. ભારતીય અને યુરેશિયન પ્લેટો વચેના અથડામણને કારણે ભૂકંપ આવ્યો હતો.

Keywords: ભૂકંપ

0

Comments: